/*credits : http://trick-blog.blogspot.com */ #tabshori { float:left; width:100%; font-size:13px; border-bottom:1px solid #2763A5; /*Under Line, you can change or delete it */ line-height:normal; } #tabshori ul { margin:0; padding:10px 10px 0 50px; /* Menu position*/ list-style:none; } #tabshori li { display:inline; margin:0; padding:0; } #tabshori a { float:left; background:url("http://blogoholic.info/files/menu/blackleft.gif") no-repeat left top; margin:0; padding:0 0 0 4px; text-decoration:none; } #tabshori a span { float:left; display:block; background:url("http://blogoholic.info/files/menu/blackright.gif") no-repeat right top; padding:5px 14px 4px 4px; color:#24618E; /*Text menu color*/ } #tabshori a span {float:none;} /* End IE5-Mac hack */ #tabshori a:hover { background-position:0% -42px; } #tabshori a:hover span { background-position:100% -42px; } you can change the bold text with other image, for example, if you want to chose my red menu image the code will be like this: background:url("http://blogoholic.info/files/menu/redleft.gif") no-repeat left top; background:url("http://blogoholic.info/files/menu/redright.gif") no-repeat right top;

Thursday, October 29, 2009

આ માણસ જાણે મોબાઇલ થઈ ગયો.....

> આ માણસ જાણે મોબાઇલ થઈ
> ગયો
> જરૂર
> જેટલી જ લાગણીઓ
> રિચાર્જ
> કરતો થઈ ગયો
> ખરે ટાણે
> જ ઝીરો
> બેલેન્સ
> દેખાડતો
> થઈ ગયો
> આ માણસ
> જાણે મોબાઈલ થઈ
> ગયો!
>
> સામે કોણ
> છે એ જોઈને
> સંબંધ
> રિસિવ કરતો થઈ
> ગયો
>
> સ્વાર્થનાં ચશ્મા
> પહેરી
> મિત્રતાને પણ
> સ્વીચ ઓફ
> કરતો થઈ ગયો
> આ માણસ
> જાણે મોબાઈલ થઈ
> ગયો!
>
> આજે રીટા
> તો કાલે ગીતા
> એમ
> મોડેલ
> બદલતો થઈ ગયો
> મિસિસને
> છોડીને મિસને
> એ કોલ
> કરતો થઈ ગયો
> આ માણસ
> જાણે મોબાઈલ
> થઈ
> ગયો!
>
> પડોશીનુ
> ઊંચું મોડેલ
> જોઈ
> જુઓને
> જીવ બાળતો થઈ ગયો
> સાલું,
> થોડી રાહ જોઈ હોત
> તો!
> એવું
> ઘરમાં યે કહેતો થઈ
> ગયો
> આ માણસ
> જાણે મોબાઈલ થઈ
> ગયો!
>
> હોય
> બરોડામાં અને છું
> સુરતમાં
> એમ
> કહેતો એ થઈ ગયો
> આજે હચ
> તો કાલે
>
> રિલાયન્સ એમ
> ફાયદો
> જોઈ મિત્રો પણ
> બદલતો થઈ
> ગયો
> આ માણસ
> જાણે મોબાઈલ થઈ
> ગયો!
>
> ઈનકમિંગ –
> આઉટ ગોઈંગ
> ફ્રીનાં
> ચક્કરમાં
> કુટુંબનાં જ
> કવરેજ
> બહાર એ થઈ ગયો
> હવે શું થાય
> બોલો
> મોડેલ ફોર
> ટુ ઝીરો એ
> થઈ ગયો
> આ માણસ જાણે
> મોબાઈલ થઈ
> ગયો

2 comments:

Unknown said...

This poem is written by me....seee link...‎'માણસ જાણે મોબાઈલ થઈ ગયો

' http://funngyan.com/download/ashvinchaudhari.jpg

JAYDEEP CHANDULAL NINAMA said...

nice poem
ninama jaydeep c.